
કોરોના વાયરસ ને કારણે હાલ માં લેવાલેયો નિર્ણય. ભારતમાં વધતા જતા કોરોના નાં કેસ ને લીધે પહેલા તો ipl match દર્શકો વિના રમવાનું નક્કી કરાયું હતું.
પછી તા. ૦૩/૦૫ નાં રોજ KKR ટીમ નાં બે ખેલાડી ને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તે match રદ કરાયો.
ત્યાર પછી બીજા ઘણા બધા ખેલાડીનાં રિપોર્ટ પણ પોઝિટિવ આવવા લાગ્યા.
ગુજરાત માં તેમજ આખા ભારત માં વધતા જતા કોરોના નાં સંક્રમણ ને કારણે BCCI દ્વારા ipl ૨૦૨૧ ની બધી મેચ રદ કરાઈ.
આ માહિતી ને વધુ માં વધુ Whatshap અને ફેસબુક માં share કરો.